॥ वेदोऽखिलो धर्म मूलम् ॥
Upcoming Events
City: Rajkot
Date: 23rd October - 29th October
Morning Time: 9:00am - 12:30pm
Evening Time: 4:00pm - 7:00pm
Location: Malviya Vadi, Banquet Hall, Gondal, Rajkot
લાઈવ કથા
અમારા વિષે - એક યાત્રા ભક્તિથી વિશ્વ સુધી
શ્રી નરેશભાઈ રાજ્યગુરુ અને શ્રી હરેશભાઈ રાજ્યગુરુ છેલ્લા અનેક વર્ષોથી શ્રીમદ ભાગવત કથા દ્વારા લાખો ભક્તો સુધી ભગવાન શ્રી કૃષ્ણનો દિવ્ય સંદેશ પહોંચાડી રહ્યા છે.
તેઓએ અત્યાર સુધીમાં ભારત ઉપરાંત વિશ્વના અનેક શહેરોમાં 250+ થી વધુ કથાઓ કરી છે.
આધ્યાત્મિક યાત્રાની મૂળ પ્રેરણા તેમના પિતા, શ્રી બાપજી રાજ્યગુરુ છે, જેમણે પોતાના જીવનકાળમાં 500+ થી વધુ શ્રીમદ ભાગવત કથાઓનું સંચાલન કર્યું છે.
બાપજીની પવિત્ર legacy અને માર્ગદર્શન હેઠળ, રાજ્યગુરુ પરિવાર આજ પણ ભક્તિ અને જ્ઞાનના માર્ગે લાખો ભક્તોને જોડતો રહી રહ્યો છે.
70+ cows
daily gau seva
50+
students
In Premises
Shiv & Radha-Krishna Temple
10+
rooms
All 4 vedas
Rug, Yajur,
Sama, Atharva
500+
Vedic Hymns
Memorized